અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $x^{2} - 7 = 0$.

  • A
    $-\sqrt{7}, \sqrt{7}$
  • B
    $\sqrt{7}, \sqrt{7}$
  • C
    $\sqrt{7}, -\sqrt{7}$
  • D
    $-\sqrt{7}, -\sqrt{7}$

Explore More

Similar Questions

દ્વિઘાત સમીકરણ $(x-7)^{2}-16=0$ ના બીજ ...... છે.

દ્વિઘાત સમીકરણ ............ ના બીજ સમાન (પુનરાવર્તિત) છે.

એક પેન $24$ રૂપિયામાં વેચતા, થતી ખોટની ટકાવારી તેની મૂળ કિંમત (રૂપિયામાં) જેટલી છે. પેનની મૂળ કિંમત શોધો.

Difficult
View Solution

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $x^{2}-4 \sqrt{2} x+6=0$

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના $3$ ગણા કરતાં $2\,cm$ ઓછી છે. જો તેનું ક્ષેત્રફળ $280\,cm^2$ હોય,તો તેની લંબાઈ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo